Junagadh marathon 2020

Join us on 02/02/2025
(race date estimated)

Junagadh marathon 2020 Race Description

૨ ફેબ્રુઆરી-૨૦૨૦ 🏃‍♀🏃🏼‍♂🏃‍♀

*જુનાગઢ મહાનગર પાલીકા* દ્વારા રન ફોર ક્લીન જુનાગઢ મેરેથોન દોડનું ૧૨/૧/૨૦૨૦ નું આયોજન કરેલ હતું પરંતુની *આયોજનની તારીખ* અનિવાર્ય કારણોથી *બદલેલ છે.* *જે તારીખ *૨-૨-૨૦૨૦* ના રોજ સાયકલિંગ એશો. જૂનાગઢ તથા ગુજરાત સ્પોટ્સ જુનાગઢના સહયોગથી જુનાગઢ ખાતે કરવા માં આવેલ છે.

આ મેરેથોન દોડ અંતગત 🏃🏼‍♂🏃‍♀ *૨૧ કિમી.* 🏃‍♀🏃🏼‍♂ *à«« કીમી.* અને 🏃‍♀🏃🏼‍♂ *à«§ કીમી દોડ* સ્પર્ધાનુ આયાજન કરેલ છે. આ

સ્પર્ધામાં ૨૧ અને ૧ માટે તથા પ કિમી. અંડર ૧૭ , ૧૮ થી ૩૯, અને ૪૦થી ઉપર એમ. *ભાઈઓ -બહેનો મળી કુલ ૧૦ વિભાગમાં સ્પર્ધા* યોજાશે જેમા ૨૧ કીમી. અને ૫ કીમી. વિજેતાઓને પ્રોત્સાહન સ્વરૂપે 💰💸 *રોકડ ઈનામ* પણ આપવામાં આવશે.

આ સ્પર્ધા માટે કોઈ🆓 *એન્ટ્રી ફી રાખેલ નથી* 🆓 માત્ર વ્યવસ્થાના ભાગરૂપે ગીરનાર સ્પર્ધાની જેમ ડીયોઝીટ રાખેલ છે. જે સ્પર્ધા બાદ સ્પર્ધકોને પરત આપવામાં આવશે.

ભાગ લેનાર તમામ સ્પર્ધકને જુનાગઢ મહાનગર પાલીકા તરફથી 👕 *ટીશર્ટ* 🥇🥈🥉 *મેડલ* અને 🎫 *પ્રમાણપત્ર* આપવામાં આવશે.

ભાગ લેવા માટે ફોર્મ મેળવવા અને પરત કરવા માટે સ્થળ- સાયકલિંગ એસો. જૂનાગઢ. c/o ગુજરાત સ્પોટ્સ , તળાવ દરવાજા, સંવાદ કોમ્પલેક્ષ - ૯૯૯૮૩૪૭૭૧૧. ૮૭૩૩૦૫૦૧૧૧ બહાર ગામના સ્પર્ધા માટે : વેબસાઈટ :- *www.holidayadventure.org* *www.thegujaratsports.com*


Junagadh marathon 2020 location map image
  • Junagadh marathon 2020 Where & When
  • Location: Gujarat sports, Junagadh, 362001
  • Race Date: 2020/02/02 05:30:00 AM (Sunday)
  • Categories:
    • Half marathon
    • Run for clean Junagadh
    • Fun run

Junagadh marathon 2020 Reviews

0 - 0 reviews

Be the first to review Junagadh marathon 2020

Join us at the Junagadh marathon 2020 in February for a great race. The Junagadh marathon 2020 works hard to deliver you a memorable race experience. We would love to hear from you, so consider writing us a review.

Write Review

Contact Information

If you have any questions or comments for the event directors, click the button below.
Please include all fields
Contact email for event director is invalid. Please try again later
Your message has been sent to the event organizers.

An error occurred

 

Junagadh marathon 2020 - Disclaimer